સચિન તેંડુલકરે દીકરી સારા તેંડુલકરના લગ્ન નક્કી કર્યા! આ દિગ્ગજ ક્રિકેટરને પોતાનો જમાઈ બનાવશે…. જાણો કોણ છે એ
સચિન તેંદુલકર ની દીકરી સારા તેંદુલકર ક્યારેક બૉલીવુડ માં દેબ્યું ના કારણે તો ક્યારેક શુભમન ગિલ ની સાથે તેના અફેર ને લઈને ચર્ચાઓમાં છવાયેલી રહેતી હોય છે. માનવામાં આવે છે કે જલ્દી જ તે એક્ટિંગ ની દુનિયામાં પોતાનો દેબ્યું કરશે અને ફેંસ ને પણ આ ની બહુ જ આતુરતાથી રાહ છે. પરંતુ હવે લગ્ન ની ખબરો ચર્ચામાં આવી રહી છે. એવી ખબર સામે આવી રહી છે કે શુભમન ગિલ ને સારા તેંદુલકર એ પોતાના જિવનસાથી ના રૂપમાં પસંદ કરી લીધો છે. જેની સાથે હવે જલ્દી જ ફેરા લઈ શકે છે.
અને સચિન તેંદુલકર પણ પોતાની દીકરી સારા તેંદુલકર ના હાથ પીળા કરવી શકે છે. ખૂબસૂરતીમાં અભિનેત્રીઓને પણ ટક્કર આપનારી ભારતીય દિગ્ગજ કિકેટર ની દીકરી સારા તેંદુલકર દુલ્હન બનવા તૈયાર છે. આમ તો તેનું નામ થોડા ઘણા સમયથી ભારતીય યુવા ક્રિકેટર શુભમન ગિલની સાથે જોડવામાં આવી રહ્યું છે. હવે તો ફેંસ પણ જાણવા માંગે છે કે અંતમાં હકીકત શું છે કેમકે તેમના અફેરનો મામલો આ બંને માથી ઓયે પણ એ મીડિયા ની સામે પુષ્ટિ કરી નથી.
જોકે હાલમાં જ સારા એ એક એવું બયાન આપ્યું છે કે જેના લીધે ફરીએકવાર તેમનું નામ શુભમન ગિલ ની સાથે જોડવામાં આવી રહ્યું છે. તેમણે પોતાના લગ્ન ની તારીખ પર મોટી પ્રતિકિયા આપી છે જેના પછી દરેક લોકો એ કહી રહ્યા છે કે તેમણે સચિન તેંદુલકર ની લાડલી ના લગ્ન ની આતુરતાથી રાહ છે. સારા તેંદુલકર થોડા ઘણા સમયથી તેના ફેંસ ની વચ્ચે બહુ જ ચર્ચામાં છવાયેલી નજર આવે છે.
ખાસ કરીને શુભમણ ગિલ ના ટિમ ઈંડિયામાં દેબ્યું કર્યા બાદ તો લોકો ની નજર માત્ર આ બંને જ પર જ અટકેલી જોવા મળે છે. હવે તેમના ચાહનારાઓને પણ એ પણ જાણવું છે કે અંતે આ બંને વચ્ચે કયો સબંધ છે. શું બંને એકબીજા સાથે લગ્ન કરવાના છે કે નહીં. હાલમાં જ સારા તેંદુલકર એ પોતાના લગ્નને લઈને કહ્યું કે તેમની મિત્ર અલિશા સાથેનો તેનો સબંધ છેલ્લા 20 વર્ષ થી ચાલતો આવ્યો છે.
તેમણે આજ નિર્ણય કર્યો છે કે તે પોતાની મિત્ર ની પહેલા લગ્ન કરશે. ત્યારે આ વાત પર દરેક લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે શું સારા તેંદુલકર પોતાના સાપનો ના રાજકુમાર નું નામ જણાવશે. જોકે આ અંગે તેમણે કોઈ જવાબ આપ્યો નથી. તેમની આ વાત સાંભળ્યા બાદ લોકો નું એ માનવું છે કે તેમણે ઈશારો ઇશારોમાં જ જણાવી દીધું કે તે ક્યારે સાત ફેરા લેશે.