મુકેશ અંબાણીના સુપુત્ર આકાશ અંબાણીએ JIO યુઝરને આ મોટું ગિફ્ટ ! આ વાયદાને કર્યો પૂર્ણ…જાણી લ્યો પુરી વાત
આકાશ અંબાણી અને મુકેશ અંબાણિ ની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ એ ભારતમાં 88,078 કરોડ રૂપિયા માં 5G સ્પેક્ટ્રમ કન્ફર્મ કર્યું હતું. ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર જ આ અંગેની મોહર લાગી હતી. 5G સ્પેક્ટ્રમ ની માટે બીજા હપતના રૂપમાં દુરસંચાર વિભાગને 7864 કરોડ રૂપિયા પેમેન્ટ કરવાનો સમય આવી ગયો છે પરંતુ આની પહેલા જ આકાશ અંબાણી એ એક ખુશખબરી જાહેર કરી દીધી છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાઇન્સ jio એ ઘોષણા કરી છે કે તેમણે 22 લાઈસેસડ સર્વિસ એશિયા માં પ્રત્યેક માં 5G નેટવર્ક ને લોન્ચ કરવાનું કામ પૂરું કરી દીધું છે.
કંપની એ ગયા વર્ષે હાંસિલ કરેલ સ્પેક્ટ્રમ ની માટે દરેક સ્પેક્ટ્રમ બેડ્સ માં નિર્ધારિત અવધિ થી પહેલા જ આને લોન્ચ કરવાનું કામ પૂરું કર્યું છે.Jio પાસે 700MHz, 800MHz, 1800MHz, 3300MHz અને 26GHz બેન્ડમાં સ્પેક્ટ્રમ સાથે સૌથી વધુ સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ છે. તેની સાથે જ Jioનું 5G નેટવર્ક ખૂબ જ ઝડપી છે Jio પાસે તેના દરેક 22 સર્કલમાં મિલિમીટર વેવ બેન્ડ (26 GHz)માં 1,000 MHz પણ છે, જે ઉચ્ચ ગુણવત્તાની સ્ટ્રીમિંગ પ્રદાન કરે છે. રિલાયન્સ જિયોએ ગયા મહિને ટેલિકોમ વિભાગ (DoT)ને તેના લોન્ચિંગની તમામ વિગતો સબમિટ કરી હતી.
તે જ સમયે 11 ઓગસ્ટ સુધીમાં કંપનીએ તમામ વર્તુળોમાં તેનું પરીક્ષણ કાર્ય પણ પૂર્ણ કરી લીધું હતું.રીલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી એ જણાવ્યુ કે અમે કેન્દ્ર સરકાર , ટેલિકોમ ડિપાર્ટમેંટ અને 1.4 અરબ ભારતીયો ને પ્રત્યે પોતાની પ્રતિબધ્ધતા ને પૂરો કરતાં હાઇ ક્વાલિટી 5G સર્વિસ ને લોન્ચ કરી છે. અમને આ જાહેરાત કરતાં બહુ જ ગર્વ થાય છે કે અમે ભારતને 5G સર્વિસેજ ના લોન્ચ ની સ્પીડ ને દુનિયાની સૌથી વધારે ઉપરના સ્થળે પહોચડ્યું છે. આની સાથે જ આકાશ અંબાણિ એ કહ્યું કે ગયા વર્ષે અમે 5G સ્પેક્ટ્રમ ને હાંસિલ કયા બાદ બહુ જ મહેનત કરી છે.
અમારી ટીમે આ વર્ષના અંત સુધી આ નેટવર્ક ને દેશભરમાં લોન્ચ કરવા માટે પ્લાન બનાવ્યો છે અને તેના પર સતત્ત કામ કરવામાં આવી રહ્યું છે. આ દુનિયાભરમાં 5G ના સૌથી વધારે જડપી લોન્ચ માના એક છે. તમને જણાવી દઈએ કે અત્યારે તો આખા દેશભરમાં આ સુવિધા માત્ર રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ જ આપી રહી છે. આ કંપનીઓ એ 5G નેટવર્કની સુવિધા શરૂ કરી છે, 5G નેટવર્ક શરૂ થ્તાના 10 મહિનાની અંદર જ આને ત્રણ લાખ થી વધારે સાઇટ્રસ શરૂ કરી દેવામાં આવ્યું છે, આ સમયે દેશના લગભગ 714 જિલ્લાઓમાં આ નેટવર્ક શરૂ થઈ ગયો છે.